દરેક સ્માર્ટફોનધારક સવારથી લઈને સાંજ સુધી એવી ઘણી ફ્રી એપ્લીકેશનનો ઉપયોગ કરે છે કે જે તમને એવી સુવિધા આપે છે કે કદાચ અન્ય પેઈડ એપ્લીકેશન પણ ના આપી શકે. આવા કેસમાં પહેલી દલીલ એ આવે કે એમાં શું નવાઈની વાત છે? આવી દરેક એપ્લીકેશન એડ્વર્ટાઈઝમેન્ટમાંથી પોતાની આવક ઉભી કરતી હોય...
એક સીધો અને સરળ સવાલ : “તમારા ખિસ્સામાં કાયમ રહેતા એન્ડ્રોઇડ વિશે તમે કેટલું જાણો છો?” બની શકે કે તમે થોડું ટેકનીકલ જ્ઞાન ધરાવતા હોવ તો એમ કહેશો કે એન્ડ્રોઇડ એ ગૂગલની ઓપરેટીંગ સીસ્ટમ છે, પણ જો તમે એમના વિષે ખૂબ ઓછું જાણતા હશો તો તમે કદાચ એમ જ કહેશો...
હવે એવું કહેવાનો કોઈ અર્થ નથી કે ટેકનોલોજી હંમેશા સારા ઉદ્દેશ્યથી જ અસ્તિત્વમાં આવી હોય છે, પરંતુ સમય સાથે એ ટેકનોલોજીના નકારાત્મક અને વધુ સ્પષ્ટ ભાષામાં કહીએ તો ભાંગફોડીયા ઉપયોગો શોધી કાઢવામાં આવતા હોય છે. દુનિયાની દરેક ટેકનોલોજી સાથે આ છેડછાડ થઈ જ ચૂકી છે. હથિયારોની નિર્માણ સરકાર પ્રજાનું રક્ષણ...
છેલ્લા સળંગ ચાર આર્ટિકલમાં ટેકનોલોજીના સંદર્ભમાં પ્રાયવસી અને જાહેરાતોની ઘણી વાતો થઇ છે. લગભગ હવે એવું કશું નથી કે જે એ વિષય પર લખી શકાય. અને લખી શકાય તો પણ એના માટે ટેકનોલોજીના સંદર્ભમાં ખૂબ જટિલ શબ્દો પ્રયોજવા પડે. અને આવા શબ્દો વાપરીને લખેલ વાત ટેકનોલોજી સાથે ઊંડી નિસબત ના...
ગશે કે આ એકદમ ઉપરછલ્લી માહિતી જ છે તો હા અહીં જે રજૂઆત કરવા જઈ રહ્યો છું એ એ રજુઆતનો મુખ્ય ઉદ્દેશ્ય એક અઘરી અને અગત્યની ટેકનીકલ વાતને શક્ય એટલા ઓછા અને સરળ શબ્દોમાં જેનો ટેકનોલોજી સાથે કોઈ જ સીધો સંબંધ નથી એવા લોકો સમજી શકે એવો છે. આ વાત...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.