ISSUE 44 SEP 2020
વરસાદની ઋતુ હવે લગભગ પૂર્ણ થવાને આરે છે. ધીમે-ધીમે ઠંડી પગપેસારો કરશે. પણ કોઈ ઋતુમાં કોઈ વ્યક્તિ સાથેની આપણી યાદો ક્યારેય પૂર્ણ થાય છે ખરી? એણે તો આપણી અંદર કાયમી પગપેસારો કરી લીધેલો જ હોય છે. કવરપેજમાં પણ એવું જ કંઈક દેખાય છે ને? ‘પંખ’નો સપ્ટેમ્બર મહિનાનો આ અંક વાંચજો જરૂર.