Issue 51 June 21

sticky જૂના અંકો 3241

આ વર્ષે પણ શિક્ષણમાં ચાલતા ઓનલાઇન ‘સ્ક્રીનખંડો’, વરસાદના આગમન તથા આખા દેશમાં સામાજિક, રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા અને અફરાતફરીના મહાસંગ્રામ વચ્ચે ‘પંખ’નો એકાવનમો અંક આપની સમક્ષ હાજર છે.
Stay safe and healthy.

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech