જિંદગી સે યહી ગિલા હૈ મુઝે, તૂ બહુત દેર સે મિલા હૈ મુઝે, તૂ મહોબ્બત સે કોઈ ચાલ તો ચલ, હાર જાને કા હૌસલા હૈ મુઝે -અહમદ ફરાઝ માણસ ફક્ત આશા, અપેક્ષા અને અરમાનો ઉપર જ જીવતો હોતો નથી. માણસ આશ્વાસન ઉપર પણ જીવતો હોય છે. નિષ્ફળતા અને અઘરા સમયમાં...
તન તરકટ, તન તીર છે મન મરકટ, મન મીર તનમનને ફેંકી ફરે તેનું નામ ફકીર! – મકરંદ દવે ડીયર ડાયરી, આ પંક્તિના સ્મરણથી સવાર જાગી. તન-મનનો કોઈ અંદેશ ના હોય જેને એ જ ફકીર. પણ તનને સુંદરતાનો મોહ છે, અને મનને પ્રેમનો મોહ છે, તો શું શરીરનું કોઈ મોહવિહીન બોલકું...
ઈમરજન્સી વોર્ડનો દરવાજો ખૂલે છે અને એક આછા-ભૂરા અને સોનેરી વાળવાળી યુવતી અંદર પ્રવેશે છે. હાજર રહેલ ડોક્ટરને કહે છે કે મને જલ્દીથી ફોર્ટવિન અને ફિનાર્ગન ઇન્જેક્શન આપી દો, હું સિકલ-સેલ એનીમિયાની ક્રાઈસીસમાં છું. હજુ ડોક્ટર કંઈ સમજે એ પહેલા એ બહેન રીપોર્ટસથી ખચાખચ ભરેલી બે દળદાર ફાઈલો ડોકટરના હાથમાં...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.