એક સારી ટેવ તમારા જીવનને, તમારી જીવનપદ્ધતિને બદલી શકવા સક્ષમ છે તેવી જ રીતે એક ખરાબ ટેવ તમને તથા તમારી આજુબાજુના લોકોના જીવનને પણ બદલી શકે છે. મનોવિજ્ઞાન મુજબ માણસને સારી વસ્તુઓની કે ક્રિયાઓની આદત પડતા જેટલો સમય અને મહેનત લાગે છે એના કરતા ઓછો સમય અને મહેનત તેને ખરાબ...
જિંદગી સે યહી ગિલા હૈ મુઝે, તૂ બહુત દેર સે મિલા હૈ મુઝે, તૂ મહોબ્બત સે કોઈ ચાલ તો ચલ, હાર જાને કા હૌસલા હૈ મુઝે -અહમદ ફરાઝ માણસ ફક્ત આશા, અપેક્ષા અને અરમાનો ઉપર જ જીવતો હોતો નથી. માણસ આશ્વાસન ઉપર પણ જીવતો હોય છે. નિષ્ફળતા અને અઘરા સમયમાં...
આંખો બંધ કરીને એક ઇમેજીનેશન આપું છું, એ ખાલી મનમાં વિચારજો. તમે એક નાના શહેરમાંથી આવો છો. જેનું કદાચ નામ પણ વધુ લોકોને ખબર નથી. પરંતુ તમારામાં ક્રિકેટ રમવાની આવડત છે. તમારામાં ક્રિકેટ પ્રત્યેનું જૂનુન સચિન કે ડોન બ્રેડમેન કરતા સહેજ પણ ઉતરતું નથી. તમે તમારા આપબળે જુનિયર નેશનલ ક્રિકેટ...
કોઈ એક શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ એના અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો. જેટલા પણ નજીકના લોકો તેને ઓળખતા હતા એ બધા જ એ વ્યક્તિ પાસે પોતાની સહાનુભૂતિ પ્રકટ કરવા આવી રહ્યા હતા. એમાંના એક માણસે એ વૃદ્ધ વ્યક્તિને પ્રશ્ન કર્યો કે, ”તમારી આ અંતિમ વેળા છે તો અમને જીવનમાં આગળ...
ઈમરજન્સી વોર્ડનો દરવાજો ખૂલે છે અને એક આછા-ભૂરા અને સોનેરી વાળવાળી યુવતી અંદર પ્રવેશે છે. હાજર રહેલ ડોક્ટરને કહે છે કે મને જલ્દીથી ફોર્ટવિન અને ફિનાર્ગન ઇન્જેક્શન આપી દો, હું સિકલ-સેલ એનીમિયાની ક્રાઈસીસમાં છું. હજુ ડોક્ટર કંઈ સમજે એ પહેલા એ બહેન રીપોર્ટસથી ખચાખચ ભરેલી બે દળદાર ફાઈલો ડોકટરના હાથમાં...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.