ISSUE 40 MAY 20

જૂના અંકો 5071

ફ્રન્ટકવરમાં જે કઠપૂતળી છે, એ કલાકાર સાગર જોશી દ્વારા નિર્મિત છે. મુશ્કેલી ભરેલો આ સમય આપણને પણ એ જ વાત શીખવી રહ્યો છે કે, આપણે ઈશ્વરની ‘કઠપૂતળી’થી વિશેષ કશું જ નથી.
આપના તથા આપના પરિવારજનોના સારા સ્વાસ્થ્યની કામના કરતા અમે ‘પંખ’નો આ ચાલીસમો અંક આપના હાથમાં સોંપીએ છીએ.
અંક વાંચી એનો પ્રતિભાવ ચોક્કસથી આપજો અને મિત્રોને મોકલજો.

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech