ISSUE 42 JUL 20

જૂના અંકો 4697

બસમાં, ટ્રેનમાં, ઓફિસમાં, ફેક્ટરીમાં, સ્કૂલ કે કોલેજમાં, અરે તમારા ઘરમાં જ તમારી લગોલગ બેઠેલો માણસ જિંદગીના કયા પડાવમાંથી પસાર થઈ રહ્યો છે, એની જાણ છે તમને? દરેક વ્યક્તિની ભીતર એક યુદ્ધ ખેલાતું હોય છે, જેને તમે ‘અંતરયુદ્ધ’ કહી શકો. ‘પંખ’ e-magazine દ્વારા બેતાલીસમો અંક આ જ વિષય પર સર્જાયો છે. વાંચજો જરૂર.

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech