ISSUE 43 AUG 2020
ગણેશજીની સ્થાપના પહેલા એમનું વિસર્જન દર્શાવતું કવરપેજ થોડું અજુગતું જરૂર છે. પણ ‘જવું’ એ ખરેખર ‘જવું’ હોતું જ નથી. વાત ગણેશજીની હોય કે આપણી, આજે, આ ક્ષણે થઈ રહેલી પ્રત્યેક ઘટનાઓ આપણી સાથે હંમેશા જોડાયેલી જ રહે છે. પાછલા બે અંકની જેમ આ અંક સ્પેશિયલ વિષય પર નથી, પણ સ્પેશિયલ જરૂર છે. આમાં અવનવી વાર્તાઓ, કવિતાઓ, લેખોની સાથે-સાથે ઘણી નવી રસપ્રદ વાતો વાંચવા મળશે.
– પંખ®️ e-magazine