ISSUE 45 OCT 2020

જૂના અંકો 5328

નવરાત્રીને આડે થોડા દિવસ બાકી છે અને વિશ્વના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ ગુજરાતીઓના ગરબા પર પ્રતિબંધની ફરજ પડાવવા કોરોના સફળ થયો છે, એટલે ગુજરાતીઓ તો એને હંમેશા દાઢમાં રાખશે. પણ સારું સ્વાસ્થ્ય એ આપણી પ્રથમ જરૂરિયાત અને પ્રાથમિકતા છે.
‘પંખ’ના આ પિસ્તાલીસમાં અંકને વાંચો અને વંચાવો.
સ્વસ્થ રહો, સુરક્ષિત રહો

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech