Issue 58 January 30
વધુ લંબાયેલા શિયાળામાં ગોદડું ઓઢીને વાંચી શકાય એવો ‘પંખ’નો અઠ્ઠાવનમો અંક….
વધુ લંબાયેલા શિયાળામાં ગોદડું ઓઢીને વાંચી શકાય એવો ‘પંખ’નો અઠ્ઠાવનમો અંક….
‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.