No matter what happens, travel gives you a story to tell. Jewish Proverb વાર્તા-લેખનની પ્રેરણા લેખકને ઘણીવાર ટ્રાવેલિંગ દરમિયાન મળતી હોય છે. તો ક્યારેક થીમ તરીકે જ લેખક ‘ટ્રાવેલ-સ્ટોરી’ લખતો હોય છે, એટલે કે વાર્તા-લેખન (કે જેમાં ફિલ્મ-લેખન પણ સમાવિષ્ટ છે) નો એક પ્રકાર ‘ટ્રાવેલ-સ્ટોરી’ પણ છે. આપણે આજે બન્નેની વાત...
“તમારે સાંજને સામે કિનારે જાવું હો, તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.” સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ગાડી નંબર ૧૯૦૧૫. જામનગર ભણતો હોવાથી વારેવારે જામનગર-અમદાવાદ વચ્ચે ફંગોળાયા કરતો. બસનું ભાડું એટલું બધું વધારે, કે દર મહીને બસમાં મુસાફરી કરવી પોસાય એમ નહોતી. પોસાય એમ તો હતી, પણ મનમાં થયા કરતું કે, ૩૫૦-૪૦૦ રૂપિયાનું બસભાડું...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.