‘તમસો મા જ્યોતિર્ગમય’- આ ભારતીય સંસ્કૃતિને વરીને આપણે આ દીપોત્સવી પર્વથી અંતરનાં અંજવાળા સુધી પહોંચી શકીએ, એવી શુભેચ્છાઓ સાથે સૌ વાચકમિત્રોને આગોતરા નૂતન વર્ષાભિનંદન…
માતાપિતાની ચોસઠવાર પ્રદક્ષિણા કરવાને ચોસઠ તીર્થોની પ્રદક્ષિણા ગણનાર ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી ચોસઠ અંકની સફર પૂર્ણ થઈને પાંસઠમાં અંકમાં ‘પંખ’નો મંગલ-પ્રવેશ થઈ ગયો છે.
‘પંખ’નો ત્રેસઠમો અંક વાંચીને તમે એક ટકો પણ ગુજરાતીની નજીક, એક ટકો પણ જ્ઞાનની નજીક અને એક ટકો માણસાઈની નજીક જશો, તો પણ અમારી મહેનત વસુલ થશે.
પૃથ્વી આપણો ભાર ઊંચકે છે, એ તો બરાબર; પણ પૃથ્વી પર ક્યાંક આપણે સાચે ભાર તો નથી બન્યા ને? એ સવાલ ખુદને પૂછો અને આ અંક વાંચો.
ઉનાળાની ગરમીથી આખા શરીરને તો નહીં, પણ આંખો અને હૃદયને ઠંડો કરતો ‘પંખ’નો સાઠમો અંક…
ફેબ્રુઆરી મહિનાનો અંત એટલે કે આપણી રોજીંદી જિંદગીમાં વગર પંખે સુવાથી લઈને ધીમે-ધીમે પંખો શરૂ કરવા સુધીનું પરિવર્તન. આ અંક પણ તમે ‘બે’ પર પંખો રાખીને આરામથી વાંચજો…
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.