ટાઈટલ માં પુછેલા ફાલતુ સવાલનો એક જ જવાબ છે ‘ના’. જો તમે શોધતા ફરો હન્નીડાની બોટલમાં કે બાદશાહના બાબુમાં, કે બોમ ડિગીથી લઈને દે ઠોક રીતે સો કોલ્ડ રીક્રીએટ થતા અને થયે જ જતા સોંગ્સમાં! જવાહર બક્ષીએ કીધું છે એમ, ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું,...
નવું વર્ષ શરુ થઇ ગયું. આપણે સૌએ ભરપુર ઉજવણી પણ કરી હશે. સમય પોતાની ગતિએ વહેતો જ રહે છે. પણ આ એકવીસમી સદીમાં જાણે એ ખુદ ઉતાવળમાં છે. તમારી સૌની ખબર નહિ પણ મને લાગે છે કે વર્ષો ખુબ ઝડપથી વીતતા જાય છે. આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ અને...
‘Gangs of Wasseypur’ ને યાદ કરું, ત્યારે મને સૌથી વધારે યાદ આવતો ડાયલોગ છે – ‘હિન્દુસ્તાન મેં જબ તક સિનેમા રહેગા, લોગ *** બનતે રહેંગે. ને જયારે આ દેશની કરંટ સિચ્યુએશન પર વિચાર કરું, ત્યારે આ ડાયલોગનું મોડીફાઈડ (‘મોદીફાઈડ’ નહી) વર્ઝન યાદ આવે. “હિન્દુસ્તાન મેં જબ તક પોલિટીક્સ રહેગા, લોગ...
અર્થતંત્રના ‘અ’ સાથેય જે આમ આદમો-ઈવોને બાર ગાઉનું છેટું હોય, એમના કાન પર સતત એક વાક્યનો પ્રહાર કરાય છે, યા તો એમ કહો કે એ વાક્ય સતત બ્લેકમેઇલિંગની ભાષામાં વપરાય છે; અર્થતંત્ર તાજુંતમ રાખવા માટે પૈસો સતત ફરતો રહેવો જોઈએ. પરંતુ બિલ્યન ડોલર ક્વેશ્ચન એ કે, જનસામાન્યની તન વત્તા મન-દુરસ્તીનું...
૩૧ મેના દિવસે ‘ધ સ્કૂલ ઓફ લાઇફ’ યુટ્યૂબ ચેનલ એક વિડીયો અપલોડ કરે છે: શા માટે બેશુમાર લોકો લેખક બનવા માગે છે? ઈન્ટરનેટ પર સામાજિક તથા અન્ય ઈ-ઠેકાણા પર આશરે એકાદ દાયકામાં આશ્વર્યજનક રીતે લેખક થવાની ઈચ્છા ધરાવનારા લોકોની વધેલી તાદાદ જોઈને આ પ્રશ્ન ઊઠવો વાજબી છે. પ્રથમ કારણ ઈન્ટરનેટ...
Your eyes aren’t the only windows into your soul. Handwriting says a lot about you. – Dr Darius Russin હેન્ડ-રાઈટીંગ… લિખાવટ બડી અજીબ ચીજ છે. નાના હતા ત્યારે ટીચર પાટીમાં એકડા કે કક્કો લખી દેતા અને એના પર ઘૂંટતા રહેતા. જો કે, એમના લખેલા અક્ષરો ઘૂંટી-ઘૂંટીને શીખવા છતાં એમના કરતા...
એક સારી ટેવ તમારા જીવનને, તમારી જીવનપદ્ધતિને બદલી શકવા સક્ષમ છે તેવી જ રીતે એક ખરાબ ટેવ તમને તથા તમારી આજુબાજુના લોકોના જીવનને પણ બદલી શકે છે. મનોવિજ્ઞાન મુજબ માણસને સારી વસ્તુઓની કે ક્રિયાઓની આદત પડતા જેટલો સમય અને મહેનત લાગે છે એના કરતા ઓછો સમય અને મહેનત તેને ખરાબ...
કંટાળી હવે હું સાવ. આ પાંચમો છોકરો જોવા માટે આવવાનો હતો. બસ એ જ રૂટીન હોય દર વખતે. ‘મહેમાન’ આવે એટલે અંદરથી ટ્રે લઈને પાણી આપવા આવવાનું, ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રે ધ્રુજે નહી. પછી ‘જયશ્રીકૃષ્ણ’ કહીને પોતાની સંસ્કારિતાનો પરિચય આપવાનો. પાછું અંદર જઈને નાસ્તાની પ્લેટ્સ તૈયાર કરવાની અને બહાર...
ડીયર ડાયરી, કલમ હાથમાં લઉં અને સંવેદનાઓ જાણે ટેરવા પર ઝંકૃત થઈ ઉઠે છે. એવું લાગે છે જાણે લાગણીશીલ હોવું એ માત્ર એકાંતમાં ભજવાતો ભાગ છે, સંવેદનશીલ હોવું એ દુનિયાદારીનો હિસ્સો નથી માત્ર ડાયરી પર આવતી સચ્ચાઈ છે.. શું ખરેખર સંવેદનશીલ હોવું એ નબળાઈ છે? એક-એક ક્ષણ જાણે એક દિવસ...
જિંદગી સે યહી ગિલા હૈ મુઝે, તૂ બહુત દેર સે મિલા હૈ મુઝે, તૂ મહોબ્બત સે કોઈ ચાલ તો ચલ, હાર જાને કા હૌસલા હૈ મુઝે -અહમદ ફરાઝ માણસ ફક્ત આશા, અપેક્ષા અને અરમાનો ઉપર જ જીવતો હોતો નથી. માણસ આશ્વાસન ઉપર પણ જીવતો હોય છે. નિષ્ફળતા અને અઘરા સમયમાં...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.